About us



આની શરૂવાત થય લગભગ 3 વરસ પેલા કે લોકોને શાની જરૂર છે
કે સમાજ માં જો ક્રાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ 
આના માટે જરૂરી સામાન કયો તો એછે જ્ઞાન  પણ સવાલ એ આવો કે આ જ્ઞાન લોકોન મળસે કાયથી 
તો અમે લોકોએ એ એક ટિમ બનાવી જે દુનિયા ભર માં ચાલતી ગતિબિઘી પર નજર રાખવી અને લોકોને આના થી અવગત કરાવવા
અમે છેલા 32 મહિનાથી એવા વિકલ્પો એવા રસ્તા શોથતા  હતા જેનાથી લોકોને નવી જાણકારી મળે અને સરળતાથી મળે
જે ખુબજ સસ્તી હોય લગભગ મફત 
માટે પેલું સોપાન અમારું આ બ્લોગ બનવાનું છે જેનાથી લોકોસુથી આસાનીથી પોચી સકાય.     

Group member

  1.  Avatar patel :      Java developer (head of research and development)
  2. Nilesh kansagra : BACHELOR OF MANAGEMENT STUDIES (BMS)
  3. Sagar loknayak : COST AND MANAGEMENT ACCOUNTANT (CMA)
  4. Nishita kikani :Ph.D ecommerce


Comments

Post a Comment