coronavirus:સુરત માં નોધાયો coronavirus નો કેસ coronavirus ના આતંક ના કારણે સુરત એરપોટ થયું સતર્ક
Coronavirus in surat
સુરત માં નોધાયો coronavirus નો કહેર,ઠપ થયો હીરા ઉદ્યોગ 8000 હજાર કરોડ નું નુકસાન થવાની આશંકા
સુરત માં નોધાયો coronavirus નો કહેર,ઠપ થયો હીરા ઉદ્યોગ 8000 હજાર કરોડ નું નુકસાન થવાની આશંકા
બેરોજગાર થયા સુરત ના રત્નકલાકારો મોટી મોટી કોંપનિયાઓ મારા મોટા વેકેસન આવવાની તયારી .
- ડાયમંડ નગરી ના રૂપમાં જોવાય છે સુરત ને
- હજારો હરીગર ની નોકરી છે સંકટ માં
- અંદાજે 8000 હજાર કરોડ ના નુકસાન નો અંદાજ
ચીન માથી ફેલાવ બાદ સુરત ના લગભગ બથાજ ધાંધને માઠી અસર પડીછે .પછી કાપડ માર્કેટ હોય કે હીરા કે પછી જરી બજાર
બધુજ અટવાય જવા પામું છે
દુનિયામાં દર 100 માથી 15 થી 14 ડાયમંડ સુરત માં પોલીસ કરવામાં આવે છે અને સૂત્રોથી જાણવા માલુછે કે ચાઈના આ પૉલિશ ડાયમંડ મોટો એવો હિસો ખરીદે છે
સાથો સાથ ભારત માથી આવવા જવા માં આવેલી પાબંદી થી પોલીસ ડાયમંડ નું લે વેચ ઠપ થયું છે .
3 માર્ચ થનાર હોગકોગ થનાર જેમ્સ અંદ જવેલર ના પ્રમોસન શો પણ રદ થયો છે
coronavirus ના કારણે હીરા ઉદ્યોગ માં ઘણો ધટડો જોવા મળો છે(GJEPC)ના ચેરમેન દિનેસ નાવડીયા એઇ જાણવા પર્માણે સુરત દર વરસે હોગકોંગ 45000 કરોડ ના હીરા નું વેચાણ કરેછે જે કુલ સુરત નું 37% વેચાણ છે અને હા દેસમાં આવતા કાચા હીરામાથી 99% સુરત પૉલિશ કરેછે
આવા કપરા સમય માં આ સમાચાર છેકે તો હવે જોવુ રહુ .
આપણ જરૂર વચો : कोरोना वायरस: ईरान, इटली में फंसे भारतीयों की वतन वापसी, 400 से ज्यादा लोगों को किया एयरलिफ्ट
Thank you for reading
Comments
Post a Comment