Coronavirus: ના કારણે લોકો ખરીદ તા હતા મોટી માત્ર માં હેન્ડ સેનેટાયજર જોય ને દુકાન દારે શોધો ગજબ નો ઉપાય

Coronavirus:કોરોના વાઇરસ ના લીઘે  જરૂરત વગર વધારે ,માત્રામાં હેન્ડ સેનેટાયજર ખરીદીને સમસ્યાથી નિજાત મેળવવા  સુપર માર્કેટે બોવ મસ્ટ ઉપાય ગોતી 
કાઢો છે  

Hand sanitizer થયું મોઘું.



જયરે વલ્ડ હેલ્થ ઓર્ગેનાયજેસન (WHO) ના જણાવ્યા પ્રમાણે  હેન્ડ સેનેટાયજર ના વપરાશ થી કોરોના વાઇરસ થી બચી શકાય છે  તો લોકો આવા 

ત સાંભળીને સુપરમાર્કેટ તરફ દોડવા લાગ્યા જાણે આ છેલો સ્ટોક હોય જોત જોતામાં દુકાનો અને સુપર માર્કેટ માથી હેન્ડ સેનેટાયજર નો સ્ટોકખાલી થવા 

લાગ્યો અને આને કારણે હેન્ડ સેનેટાયજર ના ભાવ આકાશે પહોચવા લાગ્યા  અને  હેન્ડ સેનેટાયજર ની માંગ જોતાં માર્કેટ ,માં દુબ્લિકેટ  હેન્ડ સેનેટાયજર મારકેટ માં આવવા લાગ્યા એવા માં સારા સેનેટાયજર ને આઓળખવું મુસકેલ થવા લાગુ અને લોકોને આ વાત નું ધ્યાન જ ના રહ્યું કે બીજા લોકોને પણ આની જરૂરત છે કે જેનાથી આ વાયરસને ફેલાતો રોકી સકાય 

દરેક ગેર જરૂરતી ખરીદીને પોચીવળવા ડેનમાર્ક ના એક સુપર સ્ટોરે એક અલગજ રસ્તો સોઘી કાઢો છે


હા, ડેનમાર્કની સુપરમાર્કેટ રોટુડેને સેનિટાઈઝર વેચવાની યુક્તિ અપનાવી, જે ગ્રાહકોને કાળજીપૂર્વક ખરીદી કરે છે. આ સુપરમાર્કેટમાં હેન્ડ સેનિટાઈઝરની બોટલની કિંમત 40 ડીકેકે એટલે કે 438 રૂપિયા છે, પરંતુ જો કોઈ એક સાથે બે બોટલ સેનિટાઇઝર ખરીદે છે, તો તેણે 1000 ડીકેકે એટલે કે 10 હજાર 955 રૂપિયા ચૂકવવા પડશે.

જો કે, અમે કહીશું કે આ વિચાર જબરજસ્ત છે. સુપરમાર્કેટના આ પગલાથી, દરેકને ચોક્કસપણે ઓછામાં ઓછી એક બોટલ સેનિટાઇઝર મળશે.

નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની સંખ્યા 400 ને વટાવી ગઈ છે અને અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. ડબ્લ્યુએચઓ પહેલાથી જ આ વાયરસને રોગચાળો જાહેર કરી ચૂક્યો છે. ચીનથી વાયરસ ફેલાયો હોવા છતાં, ઇટાલીમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે અને આ રોગથી મરી ગયેલા લોકોની સંખ્યા ચીન કરતા વધારે વધી છે.



Comments